ગુરુવાર, 15 ઑગસ્ટ, 2024

સ્વતંત્રતા દિવસ રેલી

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ બેઠું, ને આજે પાછું મારા દેશની આઝાદીને 78 મું વરસ બેઠું....

આપ સૌને સ્વાતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 
🇮🇳 જય હિન્દ 🇮🇳

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Teacher's day

...